Wednesday, January 13, 2021

ગુજરાત

ગુજરાતી સિંગર મુકેશ ચૌધરી લાવી રહ્યા છે કંઈક અલગ આલ્બમ “રંગત” સિઝન 1 અને આ સિઝન નું પહેલું ગીત “કેસરીયો”

મુળ રાજસ્થાનના અને સુરત,ગુજરાત માં રહેતા જાણીતા સિંગર મુકેશ ચૌધરી નવરાત્રી ના સમયમાં ધુમ મચાવવા લઈ ને આવી રહ્યા છે "રંગત" નામની સિઝન જેનું...

અમદાવાદ

લોકડાઉન બાદ સૌપ્રથમ સુરતથી 22 વર્ષના યુવકનું ધબકતું હ્રદય 280 કિમી દૂર અમદાવાદની મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું

કોવિડ 19ના લોકડાઉન પછી પશ્ચિમ ભારતમાં હ્રદયદાન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના સામે આવી છે. 22 વર્ષના મહર્ષનું હ્રદય સુરતથી 280 કિમીનું અંતર માત્ર 90...

મેઘ મહેર – ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 156 તાલુકામાં હળવો વરસાદ, ભૂજમાં 2 ઈંચથી વધુ વરસાદ

 રાજ્યમાં છેલ્લા 10 દિવસથી મેઘ મહેર યથાવત્ છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 156થી વધુ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે....

અમદાવાદ – એસ.જી હાઈવે સહિત શહેરના અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ, રોડ પર પાણી ભરાતા વાહનચાલક મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદ.શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલ રાતથી વરસાદ વર્સી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી એસજી હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બોપલ, એસજી...

અમદાવાદના મહિલા PSIએ લાંચના રૂા. 35 લાખ જામજોધપુરમાં જયુભાને માેકલાવડાવ્યા

પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાએ દુષ્કર્મના કેસમાં પાસાની ધમકી આપીને બે ટુકડે પડાવેલા રૂા. 35 લાખ જામજોધપુર આંગડીયા મારફત...

મેઘ મહેર – વહેલી સવારથી રાજ્યના 37 તાલુકામાં વરસાદ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં બે દિવસથી મેઘ મહેર જોવા મળી છે. આજે સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે....

રેપ કેસના આરોપીએ PSI જાડેજાને 20 લાખ આંગડિયાથી મોકલ્યા હતા, આરોપી PSIના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

 જીએસપી ક્રોપ કંપનીના એમડીને બે રેપ કેસમાં પાસા કરવાની ધમકી આપી રૂ.35 લાખનો તોડ કરનાર મહિલા પીએસઆઇ શ્વેતા જાડેજાને એડિ.સેશન્સ જજ વિ.જે.કલોત્રાએ 3 દિવસના...

સૌરાષ્ટ્ર - કચ્છ

મેઘ મહેર – ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 156 તાલુકામાં હળવો વરસાદ, ભૂજમાં 2 ઈંચથી વધુ વરસાદ

 રાજ્યમાં છેલ્લા 10 દિવસથી મેઘ મહેર યથાવત્ છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 156થી વધુ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે....

ગીર સોમનાથમાં CMના હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા રૂપાણી બાય રોડ પોરબંદર જવા રવાના થયા

વેરાવળ. CM વિજય રૂપાણીએ આજે વહેલી સવારે તેમના પત્ની અંજલીબેન સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા અને પૂજા-અર્ચના કરી હતી. મહાદેવના જળાભિષેક સાથે રૂપાણીએ મહાપૂજા...

ગીર સોમનાથમાં 8 કેસ, રાજકોટમાં કોરોનાથી 3નાં મોત, આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે  ગીર સોમાથમાં 8કેસ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજકોટમાં આજે વધુ 3 લોકોનાં મોત થયા છે. જેમાં...

ટેકનોલોજી

આકાશી વીજળીથી બચવા દામિની એપ મદદરૂપ થશે, 40 કિ.મી.માં વીજળી પડશે કે કેમ તે દર્શાવે છે

કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગ અને પુના સ્થિતિ આઇઆઇટીએમ વિભાગે એક એપ તૈયાર કરી છે. દામિની નામની આ એપની મદદથી જે તે...

Stay Connected

886FansLike
- Advertisement -

સુરત

ગુજરાતી સિંગર મુકેશ ચૌધરી લાવી રહ્યા છે કંઈક અલગ આલ્બમ “રંગત” સિઝન 1 અને આ સિઝન નું પહેલું ગીત “કેસરીયો”

મુળ રાજસ્થાનના અને સુરત,ગુજરાત માં રહેતા જાણીતા સિંગર મુકેશ ચૌધરી નવરાત્રી ના સમયમાં ધુમ મચાવવા લઈ ને આવી રહ્યા છે "રંગત" નામની સિઝન જેનું...

લોકડાઉન બાદ સૌપ્રથમ સુરતથી 22 વર્ષના યુવકનું ધબકતું હ્રદય 280 કિમી દૂર અમદાવાદની મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું

કોવિડ 19ના લોકડાઉન પછી પશ્ચિમ ભારતમાં હ્રદયદાન અને ટ્રાન્સપ્લાન્ટની સૌપ્રથમ ઘટના સામે આવી છે. 22 વર્ષના મહર્ષનું હ્રદય સુરતથી 280 કિમીનું અંતર માત્ર 90...

મેઘ મહેર – ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 156 તાલુકામાં હળવો વરસાદ, ભૂજમાં 2 ઈંચથી વધુ વરસાદ

 રાજ્યમાં છેલ્લા 10 દિવસથી મેઘ મહેર યથાવત્ છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 156થી વધુ તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે....

વરાછામાં મહિલા પો. કો. અને મંત્રી કાનાણીના પુત્ર વચ્ચે ઘર્ષણ, પો.કો.એ રાજીનામું આપી કહ્યું, નોકરી નથી કરવી

એક ઓડિયો વાયરલ થયો હતો તે મુજબ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ (એલઆર) સુનિતા યાદવની ગુરૂવારે રાત્રે હીરાબજારમાં ફરજ દરમિયાન કારમાં માસ્ક વગર આવેલા...

ફિલ્મી રીવ્યુ

ગુજરાતી સિંગર મુકેશ ચૌધરી લાવી રહ્યા છે કંઈક અલગ આલ્બમ “રંગત” સિઝન 1 અને આ સિઝન નું પહેલું ગીત “કેસરીયો”

મુળ રાજસ્થાનના અને સુરત,ગુજરાત માં રહેતા જાણીતા સિંગર મુકેશ ચૌધરી નવરાત્રી ના સમયમાં ધુમ મચાવવા લઈ ને આવી રહ્યા છે "રંગત" નામની સિઝન જેનું...

સીરિઝ રિવ્યૂ – અભિષેક બચ્ચનની ‘બ્રીધઃ ઈનટૂ ધ શેડોઝ’માં પરિવાર, ભૂતકાળ તથા પાપ-પુણ્યની વાત કરવામાં આવી છે

વેબ સીરિઝ ‘બ્રીધઃ ઈનટૂ ધ શેડોઝ’થી અભિષેક બચ્ચને ડિજિટલ ડેબ્યૂ કર્યું છે. સીરિઝમાં અભિષેક બચ્ચન મનોચિકિત્સકના અવિનાશ સબ્રવાલના રોલમાં છે. તેની છ વર્ષની દીકરી...

સ્પોર્ટ્સ

એશિયન ક્રિકેટ કાઉન્સિલે કહ્યું- આ વર્ષનો એશિયા કપ સ્થગિત, આવતા વર્ષે શ્રીલંકા જૂનમાં ટૂર્નામેન્ટ હોસ્ટ કરી શકે છે

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ગુરુવારે કન્ફર્મ કર્યું છે કે આ વર્ષે કોરોનાવાયરસના કારણે એશિયા કપ યોજાશે નહિ. અગાઉ બુધવારે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જાહેરાત...

પ્રથમ ટેસ્ટ – ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સમાં 15/0, વેસ્ટ ઇન્ડીઝથી 99 રન પાછળ

ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે 15 રન કર્યા છે. રોરી બર્ન્સ 10 રને અને ડોમ સિબલે...

BCCI અધિકારીએ કહ્યું- અમને ફાયદો થશે, ત્યારે જ વીવો સાથે કરાર તોડવા અંગે વિચાર કરીશું, IPL માટે થનાર બેઠકમાં નિર્ણય લેવાશે

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI) ચીની કંપની વીવો સાથેનો નફાકારક કરાર તોડવાના મૂડમાં નથી. બોર્ડના અધિકારીએ કહ્યું કે અમને ફાયદો થશે,...

પાકિસ્તાનના વધુ 7 ક્રિકેટર સંક્રમિત / ઇંગ્લેન્ડ પ્રવાસના 5 દિવસ પહેલા પાક.ના 10 ખેલાડી કોરોના પોઝિટિવ, બોર્ડે કહ્યું- પ્રવાસને કોઇ ખતરો નથી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મંગળવારે જણાવ્યું કે ટીમના 7 ખેલાડી કોરોના પોઝિટિવ છે. સોમવારે ત્રણ ખેલાડીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે દિવસમાં કુલ 10...

26મી સપ્ટેમ્બરથી IPLનો પ્રારંભ: BCCIએ કહી દીધું- હવે રાહ જોઈ શકાતી નથી

ભારતીય ક્રિકેટ બોર્ડ 26મી સપ્ટેમ્બરથી આઠમી નવેમ્બર દરમિયાન આઇપીએલનું(IPL) આયોજન કરવાનું વિચારી રહ્યું છે. કોરોના વાયરસને કારણે માર્ચ મહિનાથી સલગ્ર વિશ્વમાં ક્રિકેટ સ્થગિત થઈ...
- Advertisement -

ટેલીવિઝન

લૉકડાઉન બાદ મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઈન સાથે શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. 24 જૂનથી મોટાભાગના ટીવી શોનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. જોકે, લોકપ્રિય...

ધર્મ

ઇસ્લામાબાદમાં બનનારા કૃષ્ણ મંદિરનો પાયો કટ્ટરવાદી ધાર્મિક જૂથોએ તોડી નાખ્યો

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બનનારા કૃષ્ણ મંદિરનો પાયો કટ્ટરવાદી ધાર્મિક જૂથોએ તોડી નાખ્યો છે. આ મંદિરનું નિર્માણ પાક.નું રાજધાની વિકાસ સત્તામંડળ કરી રહ્યું હતું. મુસ્લિમ...

ગણેશોત્સવમાં કોરોના વિઘ્ન – જુલૂસ-મોટી પ્રતિમા પર પ્રતિબંધઃ 40 ટકા એટલે 4800 પંડાલ ઓછા લાગશે, ઓનલાઈન સ્લોટ લઇને દર્શન કરવા પડશે

ગણેશોત્સવ મહારાષ્ટ્રનો સૌથી મોટો તહેવાર છે. જોકે, આ વખતે 22 ઓગસ્ટથી શરૂ થનારા ઉત્સવમાં કોરોનાના કારણે વિઘ્ન આવ્યું છે. રાજ્યમાં 60 હજારથી વધુ ગણેશ...

અમરનાથના લાઈવ દર્શન આજથી, યાત્રાને પરવાનગી મળી તો રોજ 500 શ્રદ્ધાળુઓ ગુફા સુધી જઈ શકશે

પ્રથમ વખત અમરનાથની વિશેષ પૂજાનું લાઈવ પ્રસારણ રવિવારે સવારે 7.30 વાગ્યાથી થઈ રહ્યું છે. પ્રસારણ 3 ઓગસ્ટ સુધી એટલે કે રક્ષાબંધન સુધી ચાલુ રહેશે....

મહંત સ્વામીનું સાંજે 5 વાગે ઓનલાઇન ગુરુપૂજન કરવામાં આવશે, કોરોનાને કારણે અનેક કાર્યક્રમો રદ થયા

ગુરુપૂર્ણિમા નિમિત્તે આજે બીએપીએસના કરોડો દર્શનાર્થીઓ સાંજે 5 વાગ્યે મહંત સ્વામીનું ઓનલાઇન ગુરુપૂજન કરી શકશે. આ સાથે ગુરુકુળ, કાલુપુર સ્વામિનારાયણ અને કુમકુમ મંદિર સહિત...

લોકડાયરો

કોને જન્મદિનની સરપ્રાઈઝ આપવા મંજુરી વગર કીર્તીદાન ગઢવી પહોચ્યા કચ્છ?

લોકડાઉન દરમિયાન સામાન્ય જનતાને એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં જવા માટે પરમિશન લેવાની હોય છે તેમજ 14 દિવસ કોરોનટાઈન થવાનું હોય છે. પરંતુ લાગી...

આરોગ્ય અને ફિટનેસ

કોરોનાવાઈરસ પોઝિટિલ ગર્ભવતી મહિલાઓમાં મૃત્યુ દર ઓછો છે, પરંતુ ગંભીર રીતે બીમાર થવાની આંશકા વધી જાય છે

તાજેતરમાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે 8,200 કોરોનાવાઈરસ પોઝિટિલ ગર્ભવતી મહિલાઓ પર રિસર્ચ કર્યું. તેમના પર કરવામાં આવેલા મલ્ટી સેન્ટર રિસર્ચ અને સેન્ટર ફોર ડિસીઝ...

ઘર અને ઓફિસની જવાબદારીઓ વચ્ચે પણ સુંદર અને આકર્ષક દેખાવા ફોલો કરો આ ટિપ્સ

ઑફિસ જતી મહિલાને એક જ સમયે અનેક કામ કરવા પડે છે. તેમણે પોતાનું જીવન એ રીતે બેલેન્સ કરવુ પડે છે જેથી તમામ કામો સમયસર...

ત્વચા અને વાળની સુંદરતા માટે અશ્વગંધા શ્રેષ્ઠ ઔષધિ છે, જાણો કેવી રીતે?

- અશ્વગંધાના ચમત્કારી ગુણો તમારી સુંદરતા નિખારવવામાં ખૂબ જ અસરકારક છે નવી દિલ્હી, તા. 26 મે 2020, મંગળવાર આયુર્વેદિક ઉપચારમાં સૌથી શક્તિશાળી ઔષધિઓમાંથી એક અશ્વગંધા તમારી...

ડાર્ક નેક માત્ર 15 મિનિટમાં જ ક્લિન થઇ જશે, ન્હાતા પહેલા અજમાવો આ ટિપ્સ

- ડાર્ક નેક કોઇ પણ મહિલાની સુંદરતા છીનવી શકે છે જેને સ્ક્રબિંગ દ્વારા દૂર કરી શકાય છે - બ્યૂટી પ્રોડ્કસને ભૂલીને ઘરની જ...

LATEST ARTICLES

નવરાત્રી ના પાવન અવસર પર સુરત ના અખંડઆનંદ ફિલ્મસ દ્વારા ત્યાર કરાયેલ “સુખ થી જીવુ છુ ખોડલ”

આવનારી નવરાત્રી ના પાવન અવસર પર સુરત ના અખંડઆનંદ ફિલ્મસ દ્વારા ત્યાર કરાયેલ "સુખ થી જીવુ છુ ખોડલ" ગીત નુ 16 ઓક્ટોમ્બર 2020 ને...

ગુજરાતી સિંગર મુકેશ ચૌધરી લાવી રહ્યા છે કંઈક અલગ આલ્બમ “રંગત” સિઝન 1 અને આ સિઝન નું પહેલું ગીત “કેસરીયો”

મુળ રાજસ્થાનના અને સુરત,ગુજરાત માં રહેતા જાણીતા સિંગર મુકેશ ચૌધરી નવરાત્રી ના સમયમાં ધુમ મચાવવા લઈ ને આવી રહ્યા છે "રંગત" નામની સિઝન જેનું...

અમિતાભ બચ્ચનને થયો કોરોના, નાણાંવટી હોસ્પિટલમાં એડમિટ

સદીના મહાનાયક કોરોનાથી સંક્રમિત થયાં છે. 77 વર્ષિય બોલીવુડ અભિનેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને મુંબઈની નાણાંવટી હોસ્પિટલમાં એડમિત કરાયા છે. તેમણે ટ્વીટ કરીને...

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના પોઝિટીવ, બીગ બીએ Tweet કરી આપી જાણકારી

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા છે. બીગ બીએ જાતે ટ્વીટ કરીને આ બાબતે જાણકારી આપી છે. તેઓને સારવાર માટે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં...

અમિતાભ બચ્ચન મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ, જાતે ટ્વિટ કરી કહ્યું- હું કોરોના પોઝિટિવ આવ્યો છું

અભિષેક બચ્ચનને પણ કોરોના પોઝિટિવ થયો ટ્વિટ કરી કહ્યું- છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલ તમામ ટેસ્ટ કરાવી લે બચ્ચનના પરિવારના સભ્યોનો પણ...

એશિયન ક્રિકેટ કાઉન્સિલે કહ્યું- આ વર્ષનો એશિયા કપ સ્થગિત, આવતા વર્ષે શ્રીલંકા જૂનમાં ટૂર્નામેન્ટ હોસ્ટ કરી શકે છે

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ગુરુવારે કન્ફર્મ કર્યું છે કે આ વર્ષે કોરોનાવાયરસના કારણે એશિયા કપ યોજાશે નહિ. અગાઉ બુધવારે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જાહેરાત...

પ્રથમ ટેસ્ટ – ત્રીજા દિવસના અંતે ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સમાં 15/0, વેસ્ટ ઇન્ડીઝથી 99 રન પાછળ

ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે 15 રન કર્યા છે. રોરી બર્ન્સ 10 રને અને ડોમ સિબલે...

પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર રાધે શ્યામ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ, પ્રભાસની 20મી ફિલ્મ હિન્દી સહિત 3 ભાષામાં રિલીઝ થશે

પ્રભાસની આગામી ફિલ્મ રાધેશ્યામનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. પ્રભાસ 20 ઘણા દિવસથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યું હતું અને હવે પ્રભાસની આ...

115 દિવસ બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સેટ પર આવી, મૉક શૂટ બાદ મેકર્સે શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો

લૉકડાઉન બાદ મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઈન સાથે શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. 24 જૂનથી મોટાભાગના ટીવી શોનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. જોકે, લોકપ્રિય...

સુશાંત સુસાઈડ કેસ CBIને સોંપાશે? – સુબ્રમણ્યમ સ્વામીએ એડવોકેટ ઈશકરણને તથ્યો તપાસવાનું કહ્યું

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસની તપાસ CBI કરે તેવી માગણી એક્ટરના ચાહકો સતત કરી રહ્યાં છે. ભાજપ સાંસદ રૂપા ગાંગુલી તથા એક્ટર શેખર સુમને...

Most Popular